મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર આજે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક રોંગ સાઈડમાં આવતા એક્ટિવા સાથે અથડાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક્ટિવામાં સવાર ટીંબડી ગામે રહેતી બે યુવતીઓને ઇજા થઇ હતી. આ બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હોવાનું જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide