મોરબી: નગરપાલિકા વોર્ડ નં -2 ના અનુસૂચિત જાતિ ઉમેદવારોની પ્રચારયાત્રા

0
295
/

મોરબી: નગરપાલિકા વોર્ડ નં -2 ના અનુસૂચિત જાતિ ઉમેદવારોની પ્રચારયાત્રામાં નીકળ્યા હતા

(જાxખ) માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા મોરબી નગરપાલિકા નિ ચૂંટણી મા વોર્ડ નં- 2 માથી ગીતાબેન મનુભાઈ સારેશા વોર્ડ નં-4 માંથી મનિષા બેન ગૌતમભાઈ સોલંકી વોર્ડ નં-13 માં ભાનુબહેન ચંદુભાઇ નગવડિયા અનુસૂચિત જાતિ ઉમેદવાર ત્રણેય સીટ સંપૂર્ણ બહુમત સાથે મોરબી નગરપાલિકા ભાજપ શાસન કરશે મોરબી શહેર નિ જનતા ખોબલે ખોબલે મત પેટી ભરશે મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઇ પરમાર યાદી મા જણાવેલ છે અમે વિકાસ ની વાત કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/