મોરબી : પેપરમિલમાં લોડર રીવર્સ લેતી વેળાએ શ્રમિક કચડાયો, કરુણ મોત

0
204
/

મોરબીના રફાળેશ્વર નજીક આવેલ આનંદ પેપરમિલમાં રહીને કામ કરતા પ્રેમસીંગ નારણસિંહ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લોડરના ચાલક કમલેશભાઈ લોડર પુરઝડપે ચલાવી રીવર્સ લઇ વણાંક કરતા ફરિયાદીનો ભાણેજ રાજેન્દ્રસિંહ ધીરજસિંહ ગોયેલ (ઉ.વ.૧૮) વાળો કામ કરતો હોય જેને હડફેટે લેતા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/