મોરબી : વરસાદ માટે રવાપર રોડના મહિલા મંડળ દ્વારા 12 કલાકની રામધૂન

0
73
/
/
/

મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે કુદરતને વિનવણી કરી રહ્યો છે. ત્યારે રવાપર રોડ પર આવેલી સોસાયટીની મહિલાઓએ 12 કલાકની રામધૂન શરૂ કરી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner