મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અંકુરભાઈ સનિયારાના સુપુત્ર ચિ. હિયાન નો આજે પ્રથમ જન્મદિન

  88
  375
  /

   

    મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અને ‘ દિવ્યદ્રષ્ટિ ‘ ના પ્રતિનિધિ  અંકુરભાઈ સનિયારાના અને તેમના ધર્મપત્ની શ્રીમતી ધરતીબેનના સુપુત્ર ચિ. હિયાન નો આજે પ્રથમ્મ જન્મદિન છે જેની તેમણે તેમના સગા-વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તથા અંકુરભાઈના તમામ મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભ્હ્કંનાઓ મળી રહી છે ત્યારે આ તકે ચિ. હિયાનને તેના જીવનમાં પ્રગતિના પંથો સાર કરે તેવી ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યૂઝ પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ

   

  વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

  તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

  અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /

  Comments are closed.