મોરબી : માતા-પિતા બહાર ગામ હોવાનો ગેરલાભ ઉઠાવી સગીરા પાસે બીભત્સ માંગણી કરી

0
78
/

મોરબી: મોરબીમાં માતા પિતા વ્યવસાય અર્થે બહાર ગામ ગયેલ હોય દરમિયાન ઘરે રહેલી સગીરા પાસે એક શખ્સે બીભત્શ માંગણી કરી શારીરિક અડચણ કર્યા હોવાની ફરિયાદ સગીરાની માતાએ  મોરબી એડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ છે

મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા પરિવારમાં દંપતી પોતાના સગીરવયની પુત્રી અને પુત્રને ઘરે મુકીને વ્યવસાય અર્થે બહાર ગામ ગયેલ હોય દરમિયાન આરોપી અજય મહાદેવભાઈ વિકાણીએ પાછળથી આવી ઘરનો દરવાજો ખખડાવી ભોગબનનાર સગીરાએ દરવાજો ખોલતા મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સગીરા પાસે બીભત્સ માંગણી કરી શરીરે શારીરિક અડચણ કરતા ભોગબનનાર સગીરાએ દેકારો કરતા આરોપી અજય દરવાજો ખોલી નાશી ગયો હોવાની ફરિયાદ ભોગબનનાર સગીરાની માતાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છેતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ મહિલા પીએસઆઈ એન એ શુક્લ ચલાવીરહ્યા છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/