(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા સતીષ આહીરનો આજે જન્મદિવસ છે.૧૦-૦૭-૧૯૮૭ ના રોજ જન્મેલા સતીષભાઈએ આજે જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો સતીષભાઈ હાલ મોરબી એસઓજીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તરફથી સતીષભાઈ આહિરને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ
www.thepressofondia.com

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
