(રિપોર્ટ: દિલીપસિંહ ઝાલા) મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પીપળી રોડ પર સત્યમ કાંટાની સામે આવેલા એક સીરામીક યુનિટમાંથી પ્રદૂષણયુક્ત ધુમાડા ઓકવામાં આવતા હોવાની લોકફરિયાદો ઉઠવા પામી છે અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ મામલે કોઈ જ પગલાં ના લાઈ રહ્યું હોવાથી મિલી ભગત ચાલતી પ્રબળ બનવા લાગી છે
‘ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે’ ની જેમ આ સીરામીક કારખાનના માલિકોને રજૂઆત કરવા ગયેલ એક જાગૃત નાગરિક સાથે સીરામીક માલિકો દ્વારા ગેરવર્તન કરવામાં પણ આવ્યું હતું અને જેને જે કરવું હોય તે કરીલે ધુમાડો તો નિકાળશે જ તેવા ઉદ્યત જવાબો આપવામાં આવતા જાણવા મળેલ છે કે આ અંગે જાગૃત નાગરિક દ્વારા ટૂંક સમયમાંજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવનાર છે
મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide