મોરબીમા રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

0
123
/

મોરબી : તાજેતરમા મોરબીમાં બહુચર એજીંનીયરીંગમાં રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 4ના રોજ મોરબીની પંચાસર ચોકડી નજીક બહુચર એજીંનીયરીંગમાં સંજીતકુમાર ઉપેન્દ્રભાઇ રાય (ઉ.વ. 25, રહે. કામધેનુ પાર્ટી પ્લોટ) રીપેરીંગ કામ કરતા હતા. તે વખતે ઇલેકટ્રીક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/