મોરબીના ‘કિંગ એન્ડ કવિન’ દાંડિયા ક્લાસીસના કોચ જતીન સોલંકીના પુત્રનો આજે જન્મદિન

0
114
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]  મોરબીના ‘કિંગ એન્ડ કવિન’ દાંડિયા ક્લાસીસના કોચ જતીન સોલંકીના પુત્ર ક્રીશીવ જતીનભાઈ સોલંકીનો નો આજે જન્મદિન હોય તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે

મોરબીના દાંડિયા ક્લાસીસ માં સર્વશ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત ગણાતું ‘કિંગ એન્ડ કવિન’ દાંડિયા ક્લાસીસ ના વર્ષો જુના અનુભવી કોચ જતીનભાઈ સોલંકીના સુપુત્ર ચી. ક્રીશીવ નો આજે જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનનો તેમજ ક્લાસના વિદ્યાર્થીઓ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી હતી ત્યારે આજે જતીનભાઈ દ્વારા મિત્રવર્તુળ માટે એક સુંદર ભોજન પાર્ટીનું પણ આયોજન પુત્ર ક્રીશીવના જન્મદિનની ઉજવણી પણ કરેલ છે આ તકે આપ પણ જો ચી. ક્રીશીવ ને જન્મદિનની શુભેચ્છા પાઠવતા ઇચ્છતા હો તેના મોં.નં.-98985 54960 પર જન્મદિનની શુભકામનાઓ પાઠવી શકો છો ચી. ક્રીશીવને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/