મોરબીના ઘુંટુ રોડ નજીક આકૃતિ સીરામીક પાસે કાર નાલામાં ખાબકી

0
216
/

(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા માં ખાબકી હતી

મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા માં ખાબકી હતી જોકે સદ્નસીબે કોઈ જ જાણ હાનિ સર્જાયેલ ના હતી પરંતુ આ અકસ્માતે બેદરકાર તંત્રની પોળ ખોલી હતી

(તસ્વીર: સંજય અમદાવાદી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/