મોરબીના મધુપુર ગામે બિરાજતા મેલડી માતાજી જે લાખો શ્રદ્ધાળુઓ ની છે તારક

0
427
/
/
/

મોરબી તાલુકા માં આવેલું મધુપુર ગામ જ્યાં લોકો ની શ્રદ્ધા માટેનું સ્થાન એટલે કે ગામના તળાવની પાર પર બિરાજમાન પાળવારા મેલડીમાં
મધુપુર ગામ મેલડીમાંતાજી મંદિર નો ઇતિહાસ ખુબ જૂનોછે તેમજ આવા કલિયુગમાં પણ મેલડી માતાજી દ્વારા ઘણાખરા લોકો ને માતાજી એ પરચાઓ પૂર્યાછે. આજના સમયે મધુપુર ગામેં મેલડીમાતાજી નું મન્દિર લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બની ગયુંછે મધુપુર ગામ તેમજ આજુબાજુ ના ગામડા અને શહેરોથી ઘણા ખરા લોકો સાંજ પડતા મેલડી માતાજી મંદિરે દર્સન માટે ઉમટી પડેછે.
મંદિરે આવતા દર્શનાર્થીઓ ને પૂરતા પ્રમાણ માં સગવડતાઓ મલે તેમજ મંદિર દ્વારા ગ્રામજનો ને યોગ્ય સુવિધાઓ મળીરહે એ હેતુથી મંદિરના આગેવાન એવા જયદેવસિંહ જાડેજા દ્વારા સમય સાથે મંદિર માં સુધરા વધારા કરવામાં આવતા હોયછે. હાલના સમયમાં જયદેવસિંહ જાડેજા દ્વારા મેલડીમાતાજી મંદિર માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવીછે તેમજ મધુપુર મેલડીમાંતાજી મંદિર માટે રૂમ હોલ ગાર્ડન જેવી સુવિધાઓ તેમજ મંદિર રીનોવેશન ની કામગીરી ચાલુ કરવામાં આવનારી હોય મધુપુર ગામ ની અંદર એક સારી એવી જગ્યામાં ગામજનો તેમજ દર્શાનથીઓ માટે એક સારી એવી સુવિધા ઉભી કરાવવા માટે ગુજરાત રાજ્યના ઘણા એવા નામચિન્ કલાકારો પણ જયદેવસિંહ સાથે આ કાર્યોમાં જોડાયેલા છે. મંદિર કાર્ય માટે કોઈએ પણ પોતાના જન્મ દિવસ અથવા કોઈ શુભ કાર્ય માટે કોઈ પણ રકમ આપવી હોય તો આપી શકેછે જન્મ દિવસ શુભકામનાઓ માટે મંદિર ટ્રસ્ટ પેજ પર શુભકામના પાઠવવા માં આવછે તેમજ દાતાઓ ના નામ ની જાહેરાત પ્રેસ મીડિયામાં આપવમાં આવશે
મંદિર નિર્માણ કાર્ય માટે કોઈ પણ લોકો કોઈ પણ જાતની રકમ આપવા માટે નીચે આપેલ નંબર પર કોન્ટેક કરી શકેછે અને પોતાની રકમ જમા કરાવી શકેછે

જયપાલસિંહ જાડેજા
9726197414
દિનેશભાઇ સોલાંકી
8141398129
ગોપાલભાઈ ઉપસરિયાં
8238900013
અનિલભાઈ વધર્કિયા
9727366844
જીતુભાઈ સુરેલીયા
9726920757
વિપુલભાઈ રાઠોડ
9870029317
લાલજી ભાઈ કાપડી
9727008011

શુભેચ્છક ::
આશાપુરા એન્ટરપ્રાઈઝ 9913340420
ધ પ્રેસઓફ ઇન્ડિયા
9624315303
મચ્છું ન્યૂઝ મોરબી
9913623970
દિવ્યક્રાંતિ ન્યૂઝ
9723162036
લોકજ્વાલા ન્યૂઝ
9601977755

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner