મોરબી એબીવીપી દ્વારા સ્વતંત્રતા પર્વ ની નગર દરવાજા ચોકે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મોરબીની આન બાન અને શાન સમા નગર દરવાજા ચોકને રાષ્ટ્રીય ગૌરવ આપીને ત્યા ત્રિરંગો લહેરાવ્યો હતો. અને રાષ્ટ્રગાન ગાય ત્રિરંગાને સલામી આપી હતી.
આ તકે એબીવીપીના પૂર્વ કાર્યકર્તા શક્તિસિંહ જાડેજા, સુખદેવભાઈ દેલવાણીયા, ધ્યાનેશભાઈ રાવલ,સુખદેવસિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા આ ઉપરાંત હાલ મોરબી નગર મંત્રી મંદિપસિંહ ઝાલા, સહ મંત્રી સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા,મયુર સોલંકી દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા સહીત ના કાર્યકર્તાઓ ઉપરાન્ત અન્ય લોકો ઉપસ્થિત રહી રાષ્ટધ્વજ ને સલામી અપાય હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide