મોરબીના રફાળેશ્વર અને મકનસર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

22
116
/

 મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડીને પાંચ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડીને ગિરધરભાઈ ખીમજીભાઈ વાઘેલા, વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ અને અલ્પેશભાઈ વલ્લભભાઈ રાઠોડને રૂ. 11,500 સાથે ઝડપી પાડ્યા હતાબીજા દરોડામાં મકનસર ગામે જુગાર રમતા વેલજીભાઈ ભીખાભાઇ ચૌહાણ, દિનેશભાઈ ભીખાભાઇ ચૌહાણ, સુરેશભાઈ અમરશીભાઈ અગૌલા, રાયસિંગભાઈ ભીખાભાઇ ચૌહાણ અને મેહુલભાઈ રવજીભાઈ ગોહિલને રોકડ રૂ. 10,800 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.