મોરબીના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ

0
46
/

મોરબી : વિગતોનુસાર મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે ટીંબડી ગામ નજીક હિતેશગીરી ચંદુગીરી ગોસ્વામી (ઉ.વ. 42, મૂળ રહે ભાવનગર) પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/