મોરબીના ત્રાજપર ચોકડી નજીક ટ્રક અચાનક પલટી મારી ગયો !!

0
119
/

મોરબીના ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક જવાના રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો ટ્રક પલટી મારી ગયા બાદ સર્વિસ રોડ પર આડો થઇ જવા પામ્યો હતો જેથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો અકસ્માતમાં કોઈને ઈજા થઇ હોય કે જાનહાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/