મોરબી મેહુલ સ્ટુડિયોનાં માલિક મેહુલભાઈ પટેલનો આજે જન્મદિવસ

0
30
/

મોરબી મેહુલ સ્ટુડિયોનાં માલિક મેહુલભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.

ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તેમને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવે છે. કર્મનિષ્ઠ, હોશિયાર એવા મેહુલભાઈ પટેલએ ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તેઓ પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં પણ દર વર્ષે સેવા આપે છે, તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાસંબંધીઓ, મિત્રવર્તુળ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો અને તેમના મોબાઈલ નંબર 9909560772 પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/