જૂનાઘાંટીલા ગામે દૂધેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રાવણી અમાસે ભવ્ય લોકમેળો યોજાશે

0
63
/

મોરબી : તારીખ 30/8/2019ને શુક્રવારનાં દિવસે જુના ઘાટીલા ગામે ભવ્ય અને વિશાળ લોકમેળાનું આયોજન કરવામા આવ્યુ છે.

દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત થનાર આ લોકમેળામાં હકડેઠઠ ભીડ મેળો માણવા ઉમટી પડે છે. ત્યારે મોરબી તથા આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને દુધેશ્વર દાદાનાં દર્શનનોનો લ્હાવો લેવા તેમજ મેળાની મોજ માણવા માટે મંદિરના પુજારી જીગું બાપુ તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર વિડજા પરિવારની અસ્થાનું કેન્દ્ર છે. જે વિડજા પરિવાર દ્વારા નિર્મિત થયું છે એવી પૂરક માહિતી ભાવિકભાઈ વિડજાએ આપી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/