મોરબીમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક ઝડપાયો, ૧૬ હજારનો મુદ્દામાલ જપ્ત

0
1
/

મોરબીની ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ મેચ પર ઓનલાઇન હારજીતનો જુગાર રમી રહેલા એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. પોલીસ રેઇડ દરમિયાન એક આરોપી પકડાઈ ગયો હતો, જ્યારે તેની સાથે આ સટ્ટાના સોદા કરનાર અન્ય એક શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/