[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં મિશન નવભારત ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા ની વરણી કરવામાં આવેલ છે, રાષ્ટ્રહિત માટે કાર્ય કરતી સંસ્થા મિશન 9 ભારતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા ની વરણી તથા તેમને તેમના બહોળા મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી પણ રામભાઈ જીલરીયા ને ખુબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide