મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે

0
171
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે

વિગતોનુસાર મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિ પ્રત્યે થઈ રહેલા અન્યાયના વિરોધમાં અનુસૂચિત જાતિના આદરણીય પાસેથી મળતી માહિતી અને વિગતો મુજબ આગામી 15 મી ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે અનુસૂચિત જાતિ પ્રત્યે જે સરકારી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે તેના સખ્ત વિરોધમાં અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો દ્વારા આવતીકાલે 15 મી ઓગસ્ટના રોજ આત્મવિલોપનનો કાર્યક્રમ યોજાશે તેવી અરજી અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા મોરબી જિલ્લા કલેકટર તેમજ મોરબી જિલ્લા પોલીસ વડાને આપવામાં આવેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/