ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું

0
308
/

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી]  ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા

ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી હીનાબેન ઢેઢી સહિતના અગ્રણીઓએ ટંકારા તાલુકાના ઓટાળા, બંગાવડી તથા ખાખરા ગામની મુલાકાત લીધી હતી જેમાં ગામના આગેવાનો અને બહેનોને મળ્યા હતા તે ઉપરાંત આશા વકાર બહેનોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા અને ગામોમાં ચૂંટાયેલા મહિલા સરપંચોને સખી મંડળના બહેનોને તેમજ આંગણવાડી વર્કર બહેનોને નોટ અને પેન આપી સન્માનિત કર્યા હતા સાથે જ ગામના વિકાસ મુદે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/