મોરબી એલસીબી ટીમ દ્વારા ટંકારાના માથાભારે શખ્શને પાસા વોરંટ બજવણી અન્વયે ડીટેઈન કરીને માથાભારે ઇસમને વડોદરા જેલ ધકેલાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમોની પ્રવૃત્તિ નાબુદ કરવા એલસીબી પીઆઈ વી બી જાડેજાએ જીલ્લા મેજીસ્ટ્રેટ આર જે માકડિયા મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટ બજવણી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન મળતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે માથાભારે ઇસમ બાબુભાઈ ઉર્ફે બાબુ ડોન હીરાભાઈ ઝાપડા રહે જબલપુર તા ટંકારા વાળાને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide