થાનગઢ તાલુકાના વીજળીયા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

0
54
/

મોરબી: આયુર્વેદ આપણા દેશની અમુલ્ય ધરોહર છે.એવામાં આજે થાનગઢ તાલુકાના ( વિજળીયા ) ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. વિજળીયા ગામના સરપંચ શ્રી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારી, આશા બહેનો, અને ગામના આગેવાનો જોડાયા હતા અને ગામના તમામ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું।કોરોનાવાયરસ રોગચાળાના સમયે ગામના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/