‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તરફથી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિને હાર્દિક શુભકામનાઓ

0
592
/
/
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ના મેમ્બર હાર્દિક ખરચરિયાના બહેન ચી. ઉર્વશી જશવંતભાઈ ખરચરિયા ના શુભવિવાહ અમદાવાદ નિવાસી નવીનભાઈ ભરતભાઈ લાંઘણોજા સાથે આજ રોજ નિર્ધાર્યા હોય પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે તેમના આ પ્રસંગને દિપાવવા જેમની ભારે જહેમત અને મહેનત છે તેવા ગજાનંદ પાર્ક સોસાયટીના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા તથા તેમની સાથે જોડાયેલા યુવાનોની ટીમનો આ અવસરે ખરચરિયા  પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner