હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની લોકચર્ચા
થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ...
હળવદના ઇસનપુર ગામે વિનામૂલ્યે નેત્રચેકપ કેમ્પ યોજાયો
૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો જેમા ૯૫ દર્દીઓને મોતૈયાના અોપ્રેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા...
હળવદ: સફાઈના અભાવે છલકાયેલ કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાયા
જુના અમરાપરના ખેડૂતના ઉભા જીરુંના પાકમાં પાણી ફરીવળતા ભારે નુક્સાની
હળવદ : હાલ હળવદ તાલુકાના જુના અમરાપર ગામના ખેડૂતના 10 વિઘા જેટલા જીરૂના પાકમાં માઈનોર નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટી...
હળવદ : વીડિયો વાયરલ કરવાની ના પાડતા યુવાને ધમકી આપી
હળવદ : હળવદના સુખપર ગામે રહેતા યુવાને પોતાની કોઈ બાબતનો વીડિયો વાયરલ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેને ફોનમાં ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવ અંગે...
હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!
હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
જો કે...