Sunday, July 27, 2025
Uam No. GJ32E0006963

માળીયા (મી.) : પેટીમાં અને ખાડામાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 960 બોટલો ઝડપાઇ

કુલ કી.રૂ. 2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો માળીયા (મી.) : તાજેતરમા મીયાણા પોલીસ દ્વારા 960 બોટલો વિદેશી દારૂ (કી.રૂ. 2,88,000)નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ 2 તથા મોટર સાયકલ મળી કુલ...

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદાય અને સ્વાગત સમારોહ યોજાઈ ગયો

શ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો વતી માળિયામાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાનો વિદાય સમારંભ તથા બદલીથી હાલ માળિયા...

માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી

(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો લાંબા સમયની ઇંતેજારી બાદ...

માળીયા : ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને નુકશાની, એક લાખ ટન મીઠું પાણીમાં ગરક

મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે...

માળીયા (મી.)ની મામલતદાર કચેરીના બિલ્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

કચેરીના જર્જરીત મકાનનો ઉપયોગ કરવો હિતાવહ નથી : મામલતદારની કલેકટર અને સબરજીસ્ટારને રજૂઆત માળીયા (મી.) : માળીયા (મી.)ના મામલતદાર સી. વી. નીનામા દ્વારા ઓફીસના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માળીયા (મી.)ના સબ રજીસ્ટાર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...