માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા...
માળિયા (મી.) : કાજરડા ગામ પાસે ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ
માળીયા (મી.) : આજે માળીયા (મી.) તાલુકાના કાજરડા ગામ નજીક ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે. આ બનાવમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો...
માળીયામાં પડતર પ્રશ્ને આજે શિક્ષકોના પ્રતીક ધરણા પ્રદર્શન
હાલ જૂની પેન્શન પ્રથા લાગુ કરવા, સાતમા પગાર પંચના લાભો આપવાની માંગ સાથે ઘરણા પ્રદર્શન
માળીયા : હાલ માળીયા (મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ શિક્ષકોના પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા...
માળીયા (મી.) : વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયેલ છે.
ગઈકાલે તા. 11ના રોજ માળીયા (મી.)માં...
માળીયાના હરીપર નજીક સપ્તાહ પૂર્વે થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઈ
માળીયાના હરીપર ગામ પાસેની દુકાનમાં સપ્તાહ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ બિહારના રહેવાસી હાલ હરીપર નેશનલ હાઈવે પર રહેતા મહમદ તસ્લીમ જાલમહમદ...