માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...
માળિયા (મી.) : નવાગામમાં 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામમાંથી 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો...
માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવા બાબતે બબાલ
કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર
માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા...
માળીયા(મી): ઇ-સ્ટેમ્પિંગની કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી
માળીયા(મી) : વિગતોનુસાર છેલ્લા બે વર્ષોથી બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.
સબ રજીસ્ટાર કચેરી, માળીયા...
માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સની અટકાયત
માળીયા (મી.) : માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ માળીયા (મી.)માં રામજી મંદિરના ચોક પાસે...