માળીયામાં યુવતીને ભગાડી જવા મુદ્દે તકરાર
યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવારના સભ્યો ઉપર કર્યો હુમલો
માળીયા : હાલ માળીયામાં યુવતીને ભગાડી જવા મુદ્દે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવારના સભ્યો ઉપર હુમલો કરીને...
માળીયાના મોટા દહીંસરા ગામે યુવકની હત્યા
માળીયા : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે ગતરાત્રીના ક્ષત્રિય યુવાનની હત્યા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
આ હત્યા અંગે મોરબી જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગતો મુજબ...
માળીયા-હળવદ હાઇવે ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા બે ઝડપાયા
પોલીસે વિદેશી દારૂ-બીયર મળીને કુલ રૂ.૧૧૨૦૦ રકમનો મુદામાલ જપ્ત કર્યો
માળીયા : માળીયા હળવદ હાઇવે ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા.પોલીસે વિદેશી દારૂ-બીયર મળીને કુલ રૂ.૧૧૨૦૦ નો મુદામાલ...
મોટા દહિસરા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ અગ્રણી ની ખાટલા બેઠક
માળિયા મીયાણા જીલ્લા પંચાયત ની મોટાદહિસરા જીલ્લા પંચાયત ની સીટ પર માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ફુલતરીયા , કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ કાસુન્દ્રા , વિપુલ કાવર, ભાવેશ સાવરીયા, ઘનજીભાઇ પટેલ, સહિતના કોંગ્રેસ...
માળીયાના મોટા દહીંસરા ગામે પ્રેમસંબંધમાં યુવાનને રહેસી દેવાયો હતો
એલસીબી અને માળીયા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાકા ભત્રીજાને દબોચી લીધા
મોરબી : તાજેતરમા માળીયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામે દેવીપૂજક યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવા પ્રકરણમાં એલસીબી...