મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...
માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી
(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો
લાંબા સમયની ઇંતેજારી બાદ...
મોરબીની સગીરાનું અપહરણ કરી માળીયા મિયાણામાં દુષ્કર્મ ગુજાર્યું
બે નરાધમ શખ્સો વિરુદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના...
માળીયા (મીં)માં સાત બોટલ દારૂ સાથે મીંયાણા શખ્સ પકડાયો
માળીયા (મીં) પોલીસે બાતમી આધારે રેલ્વે ફાટક વાડા વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂની સાત બોટલો કિંમત રૂા.2800 સાથે યાસીન ઈશાક જેડા મીંયાણા (ઉ.24) રહે. બાપુની ડેલી માળીયા (મીં)ની અટકાયત કરી હતી.તો...
માળીયા (મી.) : વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયેલ છે.
ગઈકાલે તા. 11ના રોજ માળીયા (મી.)માં...