માળીયા(મી): ઇ-સ્ટેમ્પિંગની કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી
માળીયા(મી) : વિગતોનુસાર છેલ્લા બે વર્ષોથી બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.
સબ રજીસ્ટાર કચેરી, માળીયા...
માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત
માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને...
માળીયામાં મજાક કરવા મામલે યુવાન ઉપર બે શખ્શો દ્વારા હુમલો
બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મિયાણામાં પંચરની દુકાને બેઠેલા મિત્રો વચ્ચે મસ્તી કરવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે...
માળીયા મામલતદારનો સપાટો, માળીયા-હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી પાડ્યા
મોરબી જીલ્લો ખનીજચોરી કરનાર તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે અને ખનીજચોરીની અનેક ફરિયાદો ઉઠતી હોય જેને પગલે માળીયા મામલતદાર ટીમે માળીયા અને હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી લઈને...
નાના દહિસરા ગામે મહાકાળી મંદિરમાં દાનપેટીની રોકડ, બે સોનાની નથ અને ચાંદીના મુગટની ચોરી
તાજેતરમા માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાન પેટી તેમજ માતાજીને ચડાવેલ સોના ચાંદીના આભૂષણો ચોરી કરી નાસી...

















