માળીયા મિયાણા ના નાના દહીંસરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા
માળીયા (મી.) : માળીયા મિયાણાના નાના દહીંસરા ગામની સીમમાં રાત્રીના સમયે બેટરીના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી 27100 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ...
માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ
માળિયા તાલુકા સેવા સદન ખાતે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આપેલ આવેદનમાં જણાવ્યું...
માળિયા (મી.) નજીક ગઈકાલે કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર...
નાના દહિસરા ગામે મહાકાળી મંદિરમાં દાનપેટીની રોકડ, બે સોનાની નથ અને ચાંદીના મુગટની ચોરી
તાજેતરમા માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાન પેટી તેમજ માતાજીને ચડાવેલ સોના ચાંદીના આભૂષણો ચોરી કરી નાસી...
મોરબી : માળિયામા જુગાર રમતા સાત ઝડપાયા
માળિયામા જુગાર રમતા સાત શખ્સો પકડાયા છે. આ સાથે રૂ. 13 હજારની રોકડ પણ જપ્ત કરી પોલીસે પકડાયેલા શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસે બાપુની...