Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

મોરબી: કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા રાજપરના આધેડનું મૃત્યુ

માળીયા : તાજેતરમા માળીયાના કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતા નરભેરામભાઇ માવજીભાઇ બોપલીયા...

માળિયા: મંદરકી ગામે વાડીએથી પરત ફરતી મહિલા પર વીજળી પડતા મૃત્યુ

માળીયા: માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડી હતી સવિતાબેન હરિભાઈ અગેચાણીયા વાડીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં અચાનક...

માળીયા(મી): ઇ-સ્ટેમ્પિંગની કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી

માળીયા(મી) : વિગતોનુસાર છેલ્લા બે વર્ષોથી બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. સબ રજીસ્ટાર કચેરી, માળીયા...

માળિયા (મી.) : કાજરડા ગામ પાસે ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

માળીયા (મી.) : આજે માળીયા (મી.) તાલુકાના કાજરડા ગામ નજીક ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે. આ બનાવમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો...

મોરબી: માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત

માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16)...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...

હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...

વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...