માળિયાના સરવડ ગામે શાળામાંથી 43 બાળકીઓને રેસ્ક્યુ દ્વારા બચાવ કામગીરી
કેડ સુધીના પાણી વચ્ચે એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ 3.5 કલાક સુધી જહેમત ઉઠાવીને બાળકીઓને સલામત સ્થળે ખસેડી
માળિયા : માળિયાના સરવડ ગામે આવેલી શાળા નજીક કોઝવે ઉપર પાણી ફરી વળતા કેડ સુધીના...
મોરબીની સગીરાનું અપહરણ કરી માળીયા મિયાણામાં દુષ્કર્મ ગુજાર્યું
બે નરાધમ શખ્સો વિરુદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના...
માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુની ઘટના
સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત
હળવદ : હાલ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ...
માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી
(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો
લાંબા સમયની ઇંતેજારી બાદ...
માળીયા : ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને નુકશાની, એક લાખ ટન મીઠું પાણીમાં ગરક
મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે...