મોરબીના મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો ત્રાસ, 10થી 15ને કરડયું
હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ
મોરબી : હાલ મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવીને 10 થી 15 લોકોને બાચકા ભર્યા હોવાની સિવિલ...
મોરબી નગરપાલિકા દ્વારા 70 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી
મોરબી : હાલ આજે મોરબી શહેરમાં નગરપાલિકાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી નગરપાલિકાના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો.
મોરબી નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે રેઈડ કરી હતી. જેમાં 50...
મોરબી: ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર જઈ ચકાસણી કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને...
જાણો આજના મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : આજે મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.25 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં તથા...
શરમ કરો : હળવદમાં મોક્ષધામમાં છાણાં – લાકડા ખૂટી પડયા !!
નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં છેલ્લા 15 દિવસથી લાકડા-છાણાં ન હોવાથી અંતિમક્રિયામાં મુશ્કેલી : સ્મશાનનું સંચાલન ન થઈ શકે તો સેવાભાવી સંસ્થાને સંચાલન સોંપવા ટકોર
હળવદ : હાલ છોટીકાશી ગણાતા હળવદમાં મરવાની મનાઈ છે…....