Thursday, July 9, 2026
Uam No. GJ32E0006963

પેપરમાં ગેરરીતિ બાબતે મોરબી “આપ” દ્વારા કલેક્ટરને આવેદન

મોરબી : આજે ગુજરાત રાજ્યમાં વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.થયેલ પેપરકાંડમાં યોગ્ય તપાસના આદેશ આપી...

મોરબી જિલ્લામાં આજે આશા વર્કરોની હડતાલ-આવેદનપત્ર

આશા વર્કરોએ જૂની માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું મોરબી : આજે મોરબી જિલ્લામાં જૂની માંગણીઓને લઈ આજરોજ જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હડતાલ પણ રાખવામાં આવી...

સ્વાભિમાન રેલીમાં જતા અગાઉ મોરબીના કોંગ્રેસ હોદેદારોની અટકાયત

કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર અને પોલીસની કાર્યવાહીનો વિરોધ મોરબી : હાલ ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન રેલીમાં જતા અગાઉ મોરબી જિલ્લાના યુવા કોંગ્રેસ પ્રમુખ અને માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવતા જિલ્લા...

અગરિયા સમાજના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી ડો.મૂંઝપરાને રજુઆત કરાઈ

ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી સાહિતનાઓએ કરી રજુઆત હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયા સમાજને વારંવાર મીઠાના અગરમાં પાણી ઘુસી જવા તેમજ સમાજ ઉત્થાનના પ્રશ્નને લઈ ઠાકોર...

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ : 30 દિવસમાં નાણાં ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબી : મોરબી નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસની વિગત...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...