Saturday, May 30, 2026
Uam No. GJ32E0006963

વીજ લાઇન તૂટી પડતાક ટીકર ગામે ઘઉંનો પાક બળી ગયો

તૈયાર થયેલ ઘઉંનો પાક પીજીવીસીએલની બેદરકારીના કારણે ભસ્મીભૂત થતા ખેડૂત ઉપર મુસીબત હળવદ : હાલ હળવદ તાલુકાના ટીકર ગામે ખેતરમાં કાપવાની અણીએ લહેરાતા ઘઉંના પાકમા જીવતો વીજ વાયર તૂટી પડતાં પાંચ વીઘા...

મોરબીમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ઉગ્ર આંદોલન

કિશાન સંઘે પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપી ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી મોરબી : હાલ ઉનાળો શરૂ થતાં વીજ વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી લાઈન ટ્રીપિંગ એટલે વારંવાર વીજ...

મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી

મોરબી:  હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને...

મોરબી ABVP બોર્ડના પરીક્ષાર્થીઓની વ્હારે : હેલ્પલાઇનની સેવા શરુ

મોરબી : હાલ ધોરણ 10 અને 12ની પરિક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે.પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.ત્યારે તેમના પ્રશ્નોના ઉકેલ માટે ABVP મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં...

મોરબીના અમરાપરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી આબાદ ઝડપાઇ

મોરબી : મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે અમરાપર નાગલપર ગામની સીમમાં દરોડો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી અને માળિયામાંથી વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે  વરલી ફીચરનો જુગાર રમતા એક...

ડીઝલ માટે ખેડૂત લાઈનમાં, નેતાઓ ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત ! હળવદમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ...

ળવદમાં એક સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કાર્યક્રમના પોસ્ટરમાં સાંસદ ચંદુભાઈ શિહોરા...

મોરબી મહાનગરપાલિકામાં સતવારા સમાજને ઘોર અન્યાય, ક્યાય સ્થાન નહિ મળતા સમાજમાં નારાજગી !

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...

વાંકાનેરમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ પકડાયો ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત

આઈપીએલ પર ઓનલાઇન હારજીતનો જુગાર રમતા અને સટ્ટો રમાડતા તત્વો સામે વાંકાનેર સીટી પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે ગાયત્રી મંદિર પાસે,...

L&T ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ માં બાંધકામ ક્ષેત્રે ૨ મહિનાની તદ્દન મફત રેસિડેન્શિયલ તાલીમ ...

ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...