Sunday, August 2, 2026
Uam No. GJ32E0006963

મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે લીધી શુભેચ્છા મુલાકાત

મોરબીના હાલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દિલ્હી મુકામે રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત હાસ્ય પ્રવચનથી જાણીતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. મહત્વનું...

મોરબીમાં માલિકીના પ્લોટમાં પતરા ખોડવા મામલે બઘડાટી : સામસામી રાવ

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં બનેલો બનાવ મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં માલિકીના પ્લોટમાં પાડોશીએ પતરા ખોડી આડશ ઉભી કરી લેતા પ્લોટ માલિક અને પતરા નાખનાર...

વીજ લાઇન તૂટી પડતાક ટીકર ગામે ઘઉંનો પાક બળી ગયો

તૈયાર થયેલ ઘઉંનો પાક પીજીવીસીએલની બેદરકારીના કારણે ભસ્મીભૂત થતા ખેડૂત ઉપર મુસીબત હળવદ : હાલ હળવદ તાલુકાના ટીકર ગામે ખેતરમાં કાપવાની અણીએ લહેરાતા ઘઉંના પાકમા જીવતો વીજ વાયર તૂટી પડતાં પાંચ વીઘા...

મોરબીમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ઉગ્ર આંદોલન

કિશાન સંઘે પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપી ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી મોરબી : હાલ ઉનાળો શરૂ થતાં વીજ વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી લાઈન ટ્રીપિંગ એટલે વારંવાર વીજ...

મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી

મોરબી:  હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...