હવે કોલસાના ભાવ વધારાએ સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી
સિરામીક અને પેપરમીલને અપાતા ક્વોટામાં પણ જબરી ઘાલમેલ કરી મંજુર ક્વોટાથી માંડ 20 ટકા સપ્લાય
મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને સરકારનું પ્રોત્સાહન મળવાને બદલે સરકારી કંપનીઓ દ્વારા...
આસુરી શક્તિના સર્વનાશ અને દૈવી શક્તિઓના પ્રકાશનું પર્વ એટલે ‘હોળી’
પ્રહલાદને મારવાના આશયથી આવેલી હોલિકાનું દહન થયું ને તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની
મોરબી: આજે હોળી જેને ‘રંગોનો તહેવાર’ તહેવાર તરીકે ઓળખાવામાં આવે છે, આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો...
મોરબી: ‘અનસ્ટોપેબલ વોરિયર’ મહિલા ટિમ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ
મોરબી: તાજેતરમાં 'અનસ્ટોપેબલ વોરિયર' મહિલા ટિમ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું
વધુ વિગતો મુજબ મોરબીમાં ગરમીની શરૂઆત થતા અબોલ જીવોની દરકાર લઇ મોરબીની 'અનસ્ટોપેબલ વોરિયર' મહિલાઓની ટિમ...
રવાપરમાં ગેસ લાઈન માટે છેલ્લા એક વર્ષથી કચેરીના ધક્કા ખાતા ફ્લેટધારકો ત્રાહિમામ
લાઈનનો ચાર્જ લઈ લીધો પણ લાઈન ન નાખી હોવાનો આક્ષેપ
મોરબી : હાલ રવાપરમાં ગેલેક્ષી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોને ગેસ કંપની છેલ્લા એક વર્ષથી ગેસની લાઈન ન આપતી હોવાની રાવ ઉઠી...
મોરબી આરટીઓ કચેરી નજીક માતેલા સાંઢ જેવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધો
મોરબી : આજે મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના કાળમુખા ડમ્પર ચાલકોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે મોરબી કંડલા બાયપાસ ઉપર આરટીઓ કચેરી નજીક જ અજાણ્યા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે...




















