મોરબીના કુખ્યાત વેબ પોર્ટલના એક ‘પત્તરકાર’ પર ફરી ફરિયાદના એંધાણ
‘જેના અઢાર એ અઢાર અંગ વાંકા હોય તેણે બીજાના ફોલ્ટ શોધવા કેટલા વ્યાજબી? જેના ઘર કાંચના હોય તે બીજાના ઘર પર પથ્થર શું ખાક ફેંકે? એક આંગળી બીજાની તરફ કરો તો...
BREAKING: 4688 ની લીડ સાથે બ્રિજેશ મેરજા વિજેતા બન્યા
અત્યારે મોરબી મત ગણતરીનો અંતિમ રાઉન્ડ એટલે કે 35 મોં રાઉન્ડ પણ પૂર્ણ થયો છે અને બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે
35 માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,591 મતો...
મોરબી માં ચોરી ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...
મોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 380, 354 તથા 357 હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી
જે ફરિયાદ માં આરોપી એ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી...
વાંકાનેરથી મોરબી આવતા પોલીસકર્મીનું બાઈક સ્લીપ થતા કમકમાટી ભર્યું મૃત્યુ
હાલ મોરબીના પોલીસના ASI આજે વાંકાનેરથી મોરબી આવતા હતા. એ સમયે તેમનું બાઈક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત...
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો પણ કોરોના સંક્રમિત થયા
અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થઈ ચૂક્યો હોવાની માહીતી સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ક્વોરોન્ટાઈન થવા અપીલ
મોરબી: મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો...