Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના 166 ખેડૂતોની સ્માર્ટ ફોન યોજનાની સહાય મંજુર કરાઈ

જીવાપરના જયસુખભાઇ પરમારને મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી મોબાઈલ ખરીદીની સહાય ચુકવાઈ મોરબી : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી...

મોરબીમાં ફોર વ્હીલર વાહન માટેની નવી સિરીઝ GJ 36 AF શરૂ કરાશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AF- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૦૧-૦૩-૨૦૨૨ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. ફોર વ્હીલર પ્રકારના...

હદ મોંઘવારી !! : જિ. પં.ની મેજ ડાયરીના છાપકામનો ખર્ચ ત્રણ ગણો વધારાયો !!

હાલ એક વર્ષ પૂર્વે દોઢ લાખના ખર્ચની મર્યાદા રખાઈ હતી, આ વર્ષે સીધી 4 લાખ કરી દેવાતા અનેક તર્ક વિતર્ક જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ડાયરીની ખર્ચ મર્યાદામાં વધારો કરવાને...

મોરબી: જીલ્લામાં આવતા રવિવારે ૧.૩૨ લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે

મોરબી જીલ્લામાં આગામી તા ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જીલ્લાના કુલ ૬૧૬ પોલીયો બુથની રચના કરવામાં આવી...

તા. 23/2/2022 હાલ કોરોનાના માત્ર 3 જ કેસ : એક્ટિવ કેસ 24 જ રહ્યા

હળવદ તાલુકામાં 2 અને ટંકારા તાલુકામાં 1 કેસ : 6 દર્દીઓ સાજા થયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...