Thursday, April 2, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા પંચાયતનું રૂપિયા 247.96 લાખની પુરાંત વાળું બજેટ મંજુર : આરોગ્ય માટે લોભ

ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે 7.25 કરોડની જોગવાઈ : કોરોના મહામારીના અનુભવો છતાં આરોગ્ય માટે ફક્ત 11 લાખ 60 હજારની જોગવાઈ મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચાલુ નાણાકીય...

કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય આપો: કોંગ્રેસ

મોરબી હાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાયયાત્રા સંદર્ભે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે મોરબી જીલ્લા કોંગેસના પ્રમુખ...

હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે...

સમુહ નહીં, સૌના ઘરે લગ્ન: સતવારા સમાજના 31 યુગલો આગામી ગુરુવારે પ્રભુતામાં પગલા માંડશે

કોરોના વાયરસના લીધે સમૂહમાં નહીં પરંતુ પોતપોતાના ઘરે લગ્ન પ્રસંગ યોજાશે મોરબી : હાલ મોરબી સતવારા સમાજના સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના વાયરસના લીધે સમુહ નહીં...

ત્રાસ: ઓવરલોડ ચાલતા ડમ્પર ચાલકો દ્વારા માથક રોડ પર માટીના ઢગલા

અવારનવાર રોડ વચ્ચે માટીના ઢગલા કરી જતાં ડમ્પર ચાલકોથી વાહન ચાલકો પરેશાન હળવદ : હાલ કડીયાણાથી માથક જવાના રોડ ઉપર અવાર નવાર ડમ્પર ચાલકો રોડની વચ્ચોવચ્ચ સફેદ માટીના ઢગલા કરી રોડ ખરીદી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...