મોરબી જિલ્લાના ૧૧ ઘરોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
કોરોના વાયરસના વધતા કેસોને પગલે અધિક કલેક્ટરનું જાહેનામુ પ્રસિદ્ધ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ના અને તા.૦૩/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના જાહેરનામા અનુસાર...
મોરબીમાં ઉત્તરાયણે પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવ દયા ગૃપની ઉત્કૃષ્ટ સેવા
“મને બચાવો” નામના સંદેશ આપતા 700 જેટલા બેનરો વાહનોમાં લગાવી જનજાગૃતિનો પ્રયાસ
મોરબી : હાલ ધમાલ મસ્તી સાથે નિર્દોષ આનંદના પર્વ ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે મોરબીમાં ટાબરીયાઓમાં ક્રાઇટ ફેસ્ટિવલનો...
મોરબીની સિવિલમાં પાંચસો થી વધુ દર્દીઓ સામે એક જ દવા બારી હોવાથી ભારે હાલાકી
દવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાથી અશક્ત વૃદ્ધોની કફોડી હાલત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં વાયરલ બીમારીઓના દર્દીઓ ઉભરાયા છે. હાલ વાયરલ બીમારીએ ભરડો લેતા તાવ, શરદી, ઉધરસ...
આમરણથી પીપળીયા વચ્ચેના હાઇવે નવો ન બને તો આંદોલન
આજુબાજુની ગ્રામ પંચાયતોના સરપંચોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હાઈવેનું કામ શરૂ કરવા પાંચ દિવસની મુદત આપી
મોરબી : હાલ મોરબી તાલુકાના આમરણથી પીપળીયા (ચાર રસ્તા) વચ્ચેનો કોસ્ટલ હાઈવે ઘણા સમયથી...
મોરબીની હજી એક શાળામાં કોરોના પ્રવેશ કરતા જિલ્લામાં કુલ નવા 12 કેસ
મોરબી શહેરમાં 10 કેસ નોંધાયા, માળિયા તાલુકામાં કોરોનાની એન્ટ્રી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઊંધામાથે...


















