ઘાંચી શેરીમાં થયેલ હત્યાના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
મોરબી: તાજેતરમા મોરબીની ઘાંચી શેરીમાં મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીંકી દઈને યુવાનની હત્યા કરવામાં આવી હોય જે હત્યાના બનાવમાં પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને...
રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધથી મોરબીના સિરામીક એક્સપોર્ટને ફટકો પડવાની શક્યતાઓ
મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્નું રશિયા મોટું ખરીદદાર : માર્ચ એન્ડમાં રશિયા ખાતે યોજાનાર સિરામીક એક્સ્પો ઉપર પણ આફતના વાદળો
મોરબી : હાલ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને...
આવતીકાલે શનિવારે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું સાંસદ – ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના...
મોરબી : આશારામને 5.7 કિલો ગાંજા સાથે SOG એ દબોચી લીધો
એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ફૂલ રૂ. 63 હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
મોરબી : તાજેતરમા મોરબી એસઓજી પોલીસે બાતમીના આધારે સામાકાંઠે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડીને 5 કિલો...
મંગળવાર : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કુલ 258 કેસ
મોરબી જિલ્લાના કુલ કેસ થયા 258
મોરબી : મોરબીમાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો...