મોરબીમાં 5 લાખની વસ્તી વચ્ચે માત્ર 5 જાહેર યુરિનલ…છતાં નાગરિકોને દંડ ફટકારાય છે!
મોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા...
મોરબી નગરપાલિકામાં ભાજપના સાશનમાં 45(ડી) હેઠળના કામોમાં રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસના આક્ષેપ
મોરબી : મુખ્યમંત્રી આવતીકાલે બુધવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેને એક દિવસ પૂર્વે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરપાલિકામાં ભાજપના સાશનમાં બેફામ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે 45(ડી) હેઠળના કામોમાં...
મોરબીના નવનિયુક્ત ડો. મિથુન રાણવાને શુભેચ્છા સંદેશો પાઠવતા એડવોકેટ અંકિત વાલેરા
ટંકારા નાના એવા ગામ મહેન્દ્રપુરના વતની ડો. મિથુન રાણવા એમબીબીએસ ની તાજેતરમાં જ પદવી મેળવતા મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી અંકિત વાલેરા દ્વારા તેને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે
હળવદના ચરાડવામાં બે બુટલેગરના દબાણ તોડી પડાયા
હળવદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજ્યભરમાં બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોની યાદી તૈયાર કરી ગેરકાયદેસર મિલ્કતો અને વીજ...
માળીયા નજીક સુરજબારી પુલ પાસે બે ટ્રક વચ્ચે કાર ફસાઈ, ટ્રાફિમજામ
મોરબી : જાણવા મળતી વિગત મુજબ 8 - એ નેશનલ હાઇવે પર માળીયા થી સામખીયાળી વચ્ચે સૂરજ બારી પુલ પાસે આજે સાંજના સમયે માળીયાથી કચ્છ બાજુ જતી અલ્ટો કાર ટ્રકને ઓવરટેક...