Friday, August 25, 2023
Uam No. GJ32E0006963

મોરબી: સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી: મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે ત્રણ શખ્સો ઝડપી લઇ તેમની આગવી સરભરા કરી છે. વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ...
POLICE-A-DIVISON

મોરબી દલવાડી સર્કલ નજીક કેનાલમાં મૃતદેહ મળી આવતા ચકચાર

મોરબી : તાજેતરમા મોરબીના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાનું બહાર આવતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ...

મોરબીમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ઉપાડવામાં આવી

મોરબીમાં તાજેતરમા મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો હોવાથી લાંબા સમય બાદ અંતે મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી ઝુંબેશના પ્રારંભે ગઈકાલે 8 ખુંટીયાને ડબ્બે...

મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી લોકો ત્રાહિમામ !!

મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા ભીમરાવનગરમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી શેરીમાં ઉભરાય છે. ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ હોય અનેક રજુઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું...

મોરબીના સામાકાંઠે સરકારી હોસ્પિટલના દરવાજા પાસે ઉભરાતી ગટર !!

મોરબી : વિગતોનુસાર મોરબીના સામાકાંઠે સરકારી હોસ્પિટલના દરવાજા પાસે ગટરની ગંદકી ઉભરાય રહી છે. આખા જિલ્લાના આરોગ્યનું રક્ષણ કરતી આ સરકારી હોસ્પિટલ જ ગંદકીને કારણે માંદગીના બિછાને પહોંચી જાય તેવી...
6,000FansLike
1,111FollowersFollow
600FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!

મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા...

હળવદ: સોનારકા પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

હળવદ : તાજેતરમા હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી...

મોરબી: પોતે શિક્ષક બની વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા રેન્જ આઈ.જી

મોરબી : રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે મોરબીના વિવિધ સ્ટુડન્ટ પોલીસ કેડેટની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શિક્ષકની ભૂમિકા ભજવી હતી. રાજકોટના...