મોરબી: ગેસના ભાવ વધતા સીરામીક ટાઇલ્સના ભાવમાં 8થી 10 ટકાનો વધારો ઝીકાશે
તમામ સીરામીક પ્રોડક્ટ ઉપર તા. 1 ફ્રેબ્રુઆરીથી ભાવવધારો લાગુ કરશે
મોરબી : તાજેતરમા મોરબી સીરામીક.ઉધોગ માટે વપરાતા નેચરલ ગેસમાં ઉપરા ઉપરી બે વખત ભાવવધારો ઝીકાતા સીરામીક ટાઇલ્સના ભાવમાં આઠથી દસ ટકા ભાવ...
માળીયા (મી.) હાઇવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, એકને ઇજા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક બે ટ્રક, બે કાર અને એક અજાણ્યા વાહન સહિત એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં...
મોરબી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ સામાજિક અને આર્થિક પછાત વર્ગના : રોટેશન જાહેર કરાયા
વિકાસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરતા રાજકીય પક્ષોને છેલ્લી ઘડીએ દોડધામ
મોરબી: હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે આજે વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પ્રમુખ માટેનું રોટેશન...
મોરબીના વાઘપર ખાતે અજય લોરીયાની હાજરીમાં ગામલોકોએ રામરથના વધામણાં કર્યા
મોરબી : તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા...
મોરબી : સગીરાને ભગાડી જનાર આરોપી શખ્સ ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસેથી કારખાનામાંથી છ માસ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર મધ્યપ્રદેશના ઝાંબવા જિલ્લાના આરોપીને...