Saturday, June 6, 2026
Uam No. GJ32E0006963

મોરબી : વિદેશીદારૂના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો !!

મોરબી : હાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લોની સ્ક્વોડ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા અગીયાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી એલસીબી અને પેરોલ...

મોરબીને ફરી સૌરાષ્ટ્રનું પેરિસ બનવવા સલાહકાર સમિતિ બનાવવા પ્રમુખે સૂચન આપ્યું

ચૂંટણી પરિણામો બાદ ચૂંટાઈ આવનારી પાંખ માટે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખની સોનેરી સલાહ અપાઈ  મોરબી : સિરામિક ઉદ્યોગ થકી સમગ્ર ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં મોરબીની આગવી ઓળખ ઉભી થઈ છે પરંતુ...

મોરબી : ત્રણ વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર આરોપી અંતે તામિલનાડુથી ઝડપાયો

મોરબી: હાલ 2017ની સાલમાં મોરબીના લાલપર ગામ નજીકના એક સીરામીક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્રુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે તામિલનાડુથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
POLICE-A-DIVISON

મોરબીમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત થયાની ઘટના

મોરબી : હાલ મોરબીના શનાળા રોડ પાછળ છાત્રાલય રોડ વિસ્તારમાં રહેતા વુધ્ધા તેમના ઘેર અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર રહેતા કસ્તુરબેન પ્રાણજીવનભાઈ ગામી...

છાતીમાં દુખાવો ઉપડતા ધરમપુરના યુવાનનું મૃત્યુ થયાની ઘટના

મોરબી : હાલ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા જલાભાઈ કુડાભાઈ થરેસા ઉ.વ-૩૯ નામના યુવાનને છાતીમા દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...