Saturday, March 21, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરનાં વિદ્યાર્થીઓની અનોખી પ્રમાણિકતા : પોલીસકર્મીનું પડી ગયેલ પાકીટ પરત કર્યું

સાત હજાર રોકડ, એ.ટી.એમ કાર્ડ, આઈકાર્ડ હતું (કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ સાધારણ પરિવારનાં બે વિદ્યાર્થીઓને શાળાનાં ગેટ પાસે પૈસાથી ભરેલ પાકીટ મળી આવતા શાળાનાં શિક્ષિકો મારફત મૂળ માલિકને પરત કરી પ્રેરણાદાઈ...

મોરબીના પાનેલી રોડ ઉપર ફેકટરીઓના પ્રદુષણથી જનઆરોગ્ય પર ગંભીર ખતરો

પ્રદુષણ નિયંત્રણ વિભાગને કરેલી રજુઆત ધ્યાને ન લેવાતા અંતે પાનેલી ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરી મોરબી : હાલ મોરબીના પાનેલી રોડ ઉપર આસપાસની સીરામીક તેમજ પેપર મીલની ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણથી સ્થાનિક...

મોરબી અને વાંકાનેર હાઇવે ઉપર દોડતા નંબરપ્લેટ વગરના કાળમુખા ડમ્પરો ક્યારે અટકશે?

મોટાભાગના જીવલેણ અકસ્માતો સર્જી નાશી છુટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડવા પોલીસ તંત્ર માટે પણ પડકારરૂપ મોરબી : હાલ મોરબીના ઉદ્યોગો માટે માટી સહિતનું પરિવહન કરવાની સાથે રેતી-કપચી લઈને દિવસ રાત બેફામપણે દોડતા...

મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ પડ્યું !!

મૂળ કોંગ્રેસી આપ પ્રમુખ મહેશ રાજ્યગુરુ સહિતના 50 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા મોરબી : હાલ મોરબીમાં આયારામ ગયારામનો સિલસિલો યથાવત રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી...

GST ચોરી કૌભાંડમા મોરબી સીરામીક સાથે સંકળાયેલા ચારની ધરપકડ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સામખિયારી ચેકપોસ્ટ નજીકથી શંકાસ્પદ ટ્રક ઝડપી લીધા બાદ કૌભાંડ ઉપરથી પરદો ઉચકાયો: અત્યાર સુધીમાં ૧૩૦૫ ટ્રક માલની હેરફેર પણ કરી નાખી ઊંડાણ પૂર્વક તપાસ થાય તો મોરબીની અનેક હસ્તી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe